You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Biographical Novels > Urdhvalok
મહાભારતના અતિમહત્વનાં પાત્ર ધર્મરાજ યુધિષ્ઠિરના જીવન પર આધારિત બૃહદ નવલકથા, જેમાં યુધિષ્ઠિર પોતે જ પોતાની જીવનકથા કહે છે. યુધિષ્ઠિરનું વ્યક્તિત્વ વિરોધાભાસોથી ભરેલું છે. ક્યારેક તે છેક ઊંચાઈ સુધી પહોંચે છે તો ક્યારેક રાજસભામાં જુગાર રમીને પોતાની પત્નીનું વસ્ત્રાહરણ જોઈ રહે છે. આમ છતાં, પાંડવોમાં તે સર્વોચ્ચ છે. મહાભારતની વિવિધ ઘટનાઓ વિશે યુધિષ્ઠિરની ક્રિયા-પ્રતિક્રિયા, એમના મનમાં સર્જાતા દ્વંદ્વો દ્વારા આ મહાન પાત્રના વ્યક્તિત્વ અને જીવનના કેટલાય અજાણ પાસાં પ્રગટ થાય છે.
In Gujarat on orders over 299/-