You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > General Biographies & Pen Portraits > MatruVandana vol. 1 to 5 Set
લેખક : દીપક મહેતા (સંપાદક)
Author : Dipak Mehta (Editor)
787.00
875.00 10% off
આખો સાગર નાનો લાગે જયારે ‘મ’ ને કાનો લાગે ~ માતૃપ્રેમનો મહિમા કરતી આ મશહૂર પંક્તિને યથાર્થ રીતે સાર્થક કરતી પુસ્તક-શ્રેણી. ગુજરાતના પ્રમુખ સાહિત્યકારો અને કેટલાક અન્ય મહાનુભાવોએ આલેખેલા પોતાની જનની સાથેના, વાત્સલ્યથી નીતરતાં, પ્રેમભીના સંસ્મરણો વાંચીને આંખોના ખૂણા ભીના થયા વિના નહિ રહે.
In Gujarat on orders over 299/-