You are here: Home > Folk Literature > Folk Songs-Poems > Duho Dasmo Ved
લેખક : જયમલ્લ પરમાર
Author : Jaymall Parmar
765.00
850.00 10% off
ગુજરાતી સાહિત્યમાં દુહા સાહિત્યની વિપુલતા અંદાજ ન આવી શકે તેટલી વિશાળ છે. પરંપરાગત વરસમાં મળેલા હજારો દુહાઓ આજે પણ સૌરાષ્ટ્રની ગ્રામ્યપ્રજાને કંઠસ્થ છે. વારે તહેવારે અને ઠેર ઠેર યોજાતા નાના-મોટા મેળાઓમાં હૃદયની ભાવનાને વ્યક્ત કરવાનું હાથવગું સાધન એટલે દુહા. છેલ્લા હજારેક વર્ષથી દુહા પ્રચલિત હોવાના ઉલ્લેખો ઇતિહાસમાં મળી આવે છે.
આ દળદાર ગ્રંથ ચારેક હજાર જેટલા દુહાઓ અને એના આસ્વાદનો સમંદર છે. કુલ 106 પ્રકરણોમાં, દુહાઓનો રસાસ્વાદ ગુજરાતી લોકસાહિત્યના ધુરંધરોએ કરાવ્યો છે. ગુજરાતી લોકસાહિત્યનું એક મોંઘેરું રતન ગણી શકાય એવો મૂલ્યવાન ગ્રંથ.
In Gujarat on orders over 299/-