You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Lavanya*
સર્જક રઘુવીર ચૌધરીની જાણીતી નારીકેન્દ્રી નવલકથા. કથાની નાયિકા લાવણ્ય છે. એક વખત પ્રણયભંગ થયા પછી લાવણ્યના જીવનમાં બે પુરુષો આવે છે. જો કે આ કોઈ સામાન્ય પ્રેમકહાણી નથી. એમાં લાવણ્યના સંઘર્ષો, એની કારકિર્દી પ્રત્યેની સભાનતા, સામાજિક સંબંધો અને મૂલ્યોની વાતો પણ વાણી લેવામાં આવી છે. અને છેવટે, લાવણ્ય સમજે છે કે એના માટે યોગ્ય પસંદ કઈ હોઈ શકે.
In Gujarat on orders over 299/-