લેખક : જ્યોતીન્દ્ર દવે
Author : Jyotindra Dave
117.00
130.00 10% off
ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ હાસ્યરચનાઓનો સંગ્રહ. અમર હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ એમને બ્રહ્માંડની અંદર જેટલી ઘટનાઓ, વિવાદો, વિચારો અને વ્યક્તિત્વો નજરે ચડ્યા એ દરેકને વિષે વ્યંગ્યાત્મક નિરૂપણ આ શ્રેણીમાં કર્યું છે ! સૂક્ષ્મ હાસ્ય પીરસતા આ લખાણોની આ શ્રેણી ગુજરાતી હાસ્યસાહિત્યના ઇતિહાસમાં ટોચના ક્રમે બિરાજે છે. કુલ છ પુસ્તકોની શ્રેણીનો આ પાંચમો ભાગ છે.
In Gujarat on orders over 299/-