અનેક સુપરહિટ હિન્દી ફિલ્મગીતોના ગીતકાર વિનય દવેએ ઘણી કોમેડી સિરિયલ્સ અને ફિલ્મો લખી છે. ‘દિવ્ય ભાસ્કર’ અને ‘સંદેશ’માં એમણે હાસ્યવ્યંગ્યની કોલમ પણ લખી છે.
રોજબરોજના જીવનમાં બનતી ઘટનાઓ પરના આ 54 હાસ્યલેખોમાં કેટલાંક અનોખા અને અવળચંડા વિષયો અને કિસ્સાઓ પણ આવરી લેવાયા છે !
In Gujarat on orders over 299/-