You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Spiritual Biographies > Sahajanand Swami Athava Swaminarayan Sampraday
લેખક : કિશોરલાલ મશરુવાલા
Author : Kishorlal Mashruwala
100.00
સહજાનંદ સ્વામી સ્વામીનારાયણ સંપ્રદાયના ઇષ્ટદેવ છે. ગુજરાતને ઘડવામાં અને સંસ્કારવામાં એમને મહત્વનો ભાગ ભજવ્યો હતો. લગભગ ત્રીસેક વર્ષ સુધી એમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત પરિશ્રમ લઈને લોકોને શુદ્ધ માર્ગે ચડાવ્યા. એમના કાળના પ્રસિદ્ધ મહાન પુરુષોમાં એમનું સ્થાન અગ્રેસર હતું.
સહજાનંદ સ્વામીનું જીવનચરિત્ર, કાર્યો, પ્રસંગો, એમની ધર્મસંબંધી વિચારો અને સ્વામીનારાયણ સંપ્રદાયની પ્રવૃત્તિઓ અંગેની માહિતી પણ પુસ્તકમાં પ્રસ્તુત છે. આ પુસ્તક 1922માં પ્રથમવાર પ્રકાશિત થયું હતું, અને લાંબા સમયે ફરી ઉપલબ્ધ બન્યું છે.
In Gujarat on orders over 299/-