You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Shri Rampremni Ganga
જેમ શ્રી રામકથા પતિતપાવાની છે એમ, રામભક્તોની કથાઓ પણ પતિતપાવની છે. આ પુસ્તકમાં પ્રભુ શ્રી રામના 51 ભક્તોના ચરિત્રો આલેખવામાં આવ્યા છે. ભાણદેવજીએ આ ભક્તોને બે પ્રકારમાં વહેંચ્યા છે. એક પ્રકાર છે, શ્રીરામની લીલામાં સંલગ્ન ભક્તો જેમ કે હનુમાનજી, ભરતજી, જાંબુવાન વગેરે. આવા કુલ 15 ભક્તોના ચરિત્રો પુસ્તકમાં સમાવાયા છે. બીજો પ્રકાર છે, રામાયણના કાળખંડ પછીના ભક્તો. જેમ કે તુલસીદાસજી, સતી લોયણ, પુનીત મહારાજ, સમર્થ શ્રી રામદાસ સ્વામી વગેરે. આવા કુલ 36 ભક્તોના ચરિત્રોનો સમાવેશ થયો છે.
In Gujarat on orders over 299/-