You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Patanjali Pranit Ashtang Yog
શ્રી સંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદરના હરિમંદિરના દ્વિતીય પાટોત્સવ પ્રસંગે આયોજિત સંસ્કૃતિ સત્રમાં શ્રી ભાણદેવજીએ વ્યાખ્યાન આપ્યું હતું – ‘યોગવિદ્યાના વૈજ્ઞાનિક પતંજલિ’. એ વ્યાખ્યાનનું આ પુસ્તક સ્વરૂપ છે. ભગવાન પતંજલિ પ્રણિત યોગવિદ્યા અને અષ્ટાંગ યોગ પર બહુમૂલ્ય માહિતી અને આછેરો પરિચય આ પુસ્તિકામાં મળી રહે છે.
In Gujarat on orders over 299/-