You are here: Home > History, Culture, Politics & Public Administration > World History > Biju Vishvayuddha
લેખક : વિરલ વૈષ્ણવ
Author : Viral Vaishnav
112.00
125.00 10% off
જગતના આજ સુધીના સૌથી વધુ ભયાનક બીજાં વિશ્વયુદ્ધની કથા.
બીજા વિશ્વયુદ્ધની સીલસીલાબંધ હકીકતો અને રક્તરંજિત ઈતિહાસની રોચક વાતો કહેતું અનોખું પુસ્તક. પુસ્તકમાં આ મહાયુદ્ધની એ રીતે ચર્ચા કરવામાં આવી છે કે જેથી ઈતિહાસના પાનાઓની રોમાંચક સફર કરી શકાય અને, સાથે યુદ્ધના માઘ્યમે માનવે દાખવેલા પરાક્રમોમાંથી પ્રેરણા પણ મેળવી શકાય. સુંદર માવજત પામેલા આ પુસ્તકમાં ઐતિહાસિક તસ્વીરોનો સમાવેશ પણ કરાયો છે.
In Gujarat on orders over 299/-