You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Vanar ~ Gujarati
લેખક : આનંદ નીલકંઠન
Author : Anand Neelakantan
247.00
275.00 10% off
ભારતના લોકપ્રિય પૌરાણિક નવલકથાકાર આનંદ નીલકંઠને ‘અસુર’માં રાવણ અને ‘અજેય’માં દુર્યોધન જેવા શૌર્યવાન પણ અંતે પરાજિત થયેલાં પાત્રોને પોતાની કલમથી વાચા આપી હતી. ‘વાનર’માં એ રામાયણના સહુથી શક્તિશાળી યોદ્ધા, એક સમયે રાવણને પણ પરાજિત કરનારા વન નર બાલિની કથા કહે છે. કથામાં વીરતા છે, પ્રેમ છે અને વિશ્વાસઘાત પણ છે. રામાયણમાં રામ, રાવણ, હનુમાન જેવા પાત્રોની છાયા નીચે થોડા ઢંકાઈ ગયેલા, પરંતુ વીરતાપૂર્વક જગતની શોષિત, ગુલામ જાતિઓ માટે આશાનું કિરણ બતાવી ગયેલા બે વન નર ભાઈઓની આ કથા છે.
આ રસપ્રદ કલ્પનાકથાનો વિશેષ સાર વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-