You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Eye Witness ~ 4.50 from Paddington
લેખક : અગાથા ક્રિસ્ટી
Author : Agatha Christie
203.00
225.00 10% off
સસ્પેન્સ સામ્રાજ્ઞી અગાથા ક્રિસ્ટીની સસ્પેન્સથી ભરપૂર, ધસમસતી મર્ડર મિસ્ટરી. મૂળ અંગ્રેજી પુસ્તક ‘4.50 from Paddington’નો આ ગુજરાતી અનુવાદ છે.
મિસિસ એલ્સ્પ્થ ક્રિસમસ ઉજવવા એમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યા છે. સંજોગોવશાત, તેમની ટ્રેનને સમાંતર એક બીજી ટ્રેન પસાર થાય છે અને એ સમયે અચાનક જ, અંધકારમાં બીજી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થાય છે, જે મિસિસ એલ્સ્પ્થ જોઈ જાય છે. કોણ હતી એ કોટ પહેરેલી સોનેરી વાળ ધરાવતી સ્ત્રી? કોણ હતો એનું ખૂન કરનાર ઊંચો, શ્યામ પુરુષ? બીજા દિવસના સમાચારમાં આ હત્યાના અહેવાલ કેમ નથી? ડેડ બોડી ક્યાં છે? અહીં સાક્ષી તો છે પણ શબ નથી. મિસ માર્પલ આ હત્યાનો ભેદ કઈ રીતે ઉકેલે છે એ જાણવા આ પુસ્તક વાંચવું રહ્યું.
In Gujarat on orders over 299/-