You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Vividh Upasana
લેખક : નિરંજન રાજ્યગુરુ (ડૉ.)
Author : Niranjan Rajyaguru (Dr)
200.00
અધ્યાત્મપુરુષ શ્રી મકરંદ દવેએ નંદિગ્રામના ભાવકોને પોતાના આગવા દ્રષ્ટિકોણથી અધ્યાત્મ-સાધના અને ઉપાસના માટે પ્રેરિત કર્યા હતા. એમના પ્રભાત-પ્રવચનોમાં આ અંગે તેઓ માર્ગદર્શન આપતા. શ્રી મકરંદભાઈએ પ્રમાણિત / માર્ગદર્શિત કરેલી શાસ્ત્રસામગ્રી અને વિધિઓ સહિતની 21 પ્રકારની વિવિધ ઉપાસનાપદ્ધતિઓ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે.
In Gujarat on orders over 299/-