You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > General Biographies & Pen Portraits > Homai Vyarawala
ભારતનાં પ્રથમ મહિલા ન્યૂઝફોટોગ્રાફર, પદ્મવિભૂષણથી સન્માનિત પારસીબાનુ હોમાય વ્યારાવાલાના જીવનસંભારણાઓ. એમણે 98 વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને 2012માં વિદાય લીધી. આ જાજરમાન નારી ભારતનાં ઇતિહાસના અનેક મહત્વપૂર્ણ પ્રસંગોના સાક્ષી બન્યા હતા. એમની આગવી કલાદ્રષ્ટિ, જીવન પ્રત્યેનો અભિગમ અને એમના સામાજિક જીવનની અનેક રોચક વાતો આ પુસ્તકમાં છે.
In Gujarat on orders over 299/-