You are here: Home > Health & Fitness > Healthy Recipes > Food Fundas for Health ~ Gujarati
લેખક : જાનકી પટેલ (ડો)
Author : Janki Patel (Dr)
108.00
120.00 10% off
આ પુસ્તક એક નાનકડી ‘ન્યુટ્રીશન હેન્ડબુક’ છે. જીવનના આરંભથી અંત સુધી જુદા જુદા તબ્બકે અને સમયે કેવો ખોરાક, કેટલી માત્રામાં ખાવો એની વૈજ્ઞાનિક સમજૂતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. દરેક પ્રકરણમાં જનરલ ડાયેટ પ્લાન આપવામાં આવ્યા છે. આખા કુટુંબને ઉપયોગી થઇ શકે એવું આહારનું આયોજન આ પુસ્તકમાં સમજવા મળે છે.
In Gujarat on orders over 299/-