You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Rashtrachintak Pandit Dindayal Upadhyay
લેખક : રાજ ભાસ્કર
Author : Raj Bhaskar
339.00
399.00 15% off
ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય એવી પ્રચંડ પ્રતિભા હતી, એટલું દૈદીપ્યમાન અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતું કે જેમના ઈશારે હજારો સાથીદારો પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થઇ જતા. એક પરમ રાષ્ટ્રભક્ત એવા પંડિતજી ભારતીય સંસ્કૃતિના એક સાચા વારસદાર હતા અને એક આદર્શ લોકસેવક પણ હતા. એમને સાદું જીવન વ્યતીત કર્યું અને રાષ્ટ્રના ઉત્થાન માટે એકાત્મ માનવવાદનો મંત્ર આપ્યો. આવા જાજરમાન વ્યક્તિત્વ અને પ્રખર રાષ્ટ્રભક્તની હત્યા રહસ્યમય સંજોગોમાં 1968માં કાશ્મીરમાં થઇ. જે કાશ્મીરને અખંડ જોવાનું, 370ની કલમ દૂર કરવાનું સ્વપ્ન એમણે સેવ્યું હતું એ જ કાશ્મીરની કાળકોટડીમાં એમનું નિધન થયું. ઇતિહાસના હાંસિયામાં ધકેલી દેવાયેલા આ મહામાનવ વિશે નવી પેઢી ખાસ જાણતી નથી.
કથા સ્વરૂપે લખાયેલું આ દળદાર જીવનચરિત્ર આ મહામાનવને જાણવા માટે રાહ ચીંધે છે.
In Gujarat on orders over 299/-