You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Dr Jauhari
લેખક : ગુણવંતરાય આચાર્ય
Author : Gunvantray Acharya
189.00
210.00 10% off
દરિયાઈ અને ઐતિહાસિક નવલકથાઓના અમર સર્જક ગુણવંતરાય આચાર્યએ એમના સર્જનકાળનો પ્રારંભ ડિટેકટીવ સામયિક ‘બહુરૂપી’ના સંપાદનથી કર્યો હતો અને ઉત્તમ કોટીની જાસૂસીકથાઓ આપી હતી. 60ના દસકામાં લખાયેલી આ રહસ્યકથાઓ આજે પણ વાચકને રોમાંચમાં તરબોળ કરી દે એવી રસપ્રદ છે અને કિશોરભોગ્ય પણ છે. એ રહસ્યકથાઓના પુસ્તકોની શ્રેણી પૈકીનું એક પુસ્તક આ છે. પુસ્તક એક આખી સળંગ વાર્તાસ્વરૂપે છે.
In Gujarat on orders over 299/-