You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Manas Mangalacharan Manthan
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
Author : Swami Sachchidanand
112.00
125.00 10% off
રામચરિતમાનસના મંગલાચરણના બધા શ્લોકોમાં બે ભેદ છે : એકમાં વેદોપનિષદ પ્રતિપાદિત શ્રીરામ અને જગદંબા સીતાજીનું સ્વરૂપ છે, તો બીજામાં દાશરથી રામ અને જનક્પુત્રી જાનકીનું પ્રતિપાદન છે. આ પરનું સ્વામી સચ્ચ્ચિદાનંદજીનું ચિંતન અને મનન પ્રસ્તુત પુસ્તકમાં છે. સ્વામીજી કહે છે કે કોઈ સાધક માત્ર મંગલાચરણના શ્લોકોને જ સમજે અને જીવનમાં ઉતારે તો પણ પૂરેપૂરું માનસ તેના જીવનમાં ઊતરી શકે છે.
In Gujarat on orders over 299/-