You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Amantrit
લેખક : પ્રીતિ સેનગુપ્તા
Author : Preeti Sengupta
225.00
250.00 10% off
અમેરિકાનાં ખૂબસુરત ન્યૂયોર્ક શહેરમાં આકાર લેતી એક્સાઈટિંગ પ્રણયકથા. યુવાન ઇન્ડિયન-અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમના વચ્ચેના અનોખા સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. આ શિક્ષિત યુવક-યુવતીઓ મોડર્ન છે અને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો તથા ત્રણ યુગલોના સહજ-પ્રસન્ન પ્રેમની આ કથા છે. વળી, ન્યૂયોર્ક શહેરના જીવનની વાસ્તવિકતા, અનુભવો અને સંવેદનાની સુંદર ગૂંથણી કથામાં થઈ છે.
In Gujarat on orders over 299/-