You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Literary & Academic Biographies > Meghani Smaranmurti
લેખક : મહેન્દ્ર મેઘાણી (સંપાદક)
Author : Mahendra Meghani (Editor)
162.00
180.00 10% off
ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય વિશે વિવિધ સાહિત્યકારો અને સમાજજીવનના માનવંતા મહાનુભાવોએ લખેલા કુલ 91 લેખોનો સંગ્રહ. લખાણોમાં આ અમર સર્જકના જીવનનું પ્રતિબિંબ ઝળકે છે. રાષ્ટ્રીય શાયરના ચાહકો અને મેઘાણી-સાહિત્યના અભ્યાસુઓ માટે આ પુસ્તક એક મૂલ્યવાન ભાથું બની રહેશે. પુસ્તકની પ્રથમ આવૃતિ 1987માં થઇ હતી, એમાં થોડું ઉમેરણ કરેલી આ સંવર્ધિત આવૃત્તિ છે.
In Gujarat on orders over 299/-