You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > BatrisLakshano
લેખક : ઈલા આરબ મહેતા
Author : Ila Arab Mehta
216.00
240.00 10% off
સર્જક ઈલા અરબ મહેતાની એક નોંધપાત્ર નવલકથા.
આ દેશમાં હજી લોકો મંત્રેલું પાણી લેવા પડાપડી કરે છે, રોગચાળાને માતાનો કોપ માને છે, વાતેવાતે ભૂવા પાસે દોડે છે. હા, આ જનતા ડોક્ટરને દેવ તો માને છે પણ એના જ્ઞાનનો એને કોઈ ખપ નથી. આ કથાનો નાયક એક યુવાન ડોક્ટર છે ને કથા તબીબી ક્ષેત્રની છે. ઘણા કિસ્સાઓમાં હોસ્પિટલોની અછત, લાગવગશાહી અને ભ્રષ્ટાચારને કારણે ડોક્ટરો ય તો પાક્કા વેપારી બની જાય છે યા તો ઉપેક્ષિત બનીને બેસી રહે છે. આ બેમાંથી એકેય માર્ગે ન જનારા ડોક્ટરની આ વાત છે. એ લડે છે લાગવગશાહી ને સત્તાશાહી સામે. એ લડે છે ઊંટવૈદો અને ભૂવાઓ સામે. જેના ભોગની કોઈ કિંમત નથી એવા ‘બત્રીસલક્ષણા’ની આ વાત છે.
In Gujarat on orders over 299/-