You are here: Home > Gandhi > Relevant Books on Gandhi > Sardar Ane Bapu
લેખક : મહેશ એમ. ત્રિવેદી (ડૉ.)
Author : Mahesh M Trivedi (Dr.)
180.00
200.00 10% off
ગાંધીજીના સહવાસ અને માર્ગદર્શનથી સરદાર અને ગાંધીજી વચ્ચે ગુરુ-શિષ્ય પરંપરા સ્થાપિત થઇ. બંને સાવ જ જુદા માનવી, છતાં બંને વિભૂતિઓના સંબંધો વિશે પ્રવર્તતી ગેરસમજ અને તર્કવિતર્કો અંગેની વાસ્તવિક પરિસ્થિતિ શું હતી, તેની સાચી સમજ આ પુસ્તકમાં મળે છે. બંને વચ્ચેના, બંનેને સાંકળતા અનેકવિધ પ્રસંગો અને બનાવોનું ઐતિહાસિક ચિત્રણ આ પુસ્તકમાં થયું છે. સરદાર અને બાપુના રાજકીય સંબંધો શ્રદ્ધા, નિષ્ઠા, આત્મીયતાની કસોટીએ ચડીને રાષ્ટ્રીયસ્તરે કેવી રીતે વિકસ્યા તેનો બેરોગ્રાફ એટલે ‘સરદાર અને બાપુ’.
In Gujarat on orders over 299/-