You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Sardarno Shabd
લેખક : પ્રસાદ બ્રહ્મભટ્ટ (સંપા.)
Author : Prasad Brahmbhatt (Ed.)
180.00
200.00 10% off
સરદાર પટેલના લેખો અને ભાષણોમાંથી ચૂંટીને મહત્વના ભાહ્સનો અને લખાણોના અંશો આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. આ વિચારો અને ચિંતનકણિકાઓનો મર્મ બરાબર સમજી શકાય એ માટે જે તે સમય, સ્થળ કે પ્રસંગના સંદર્ભો આપવામાં આવ્યા છે. પુસ્તકમાંથી પસાર થતી વખતે વાચક અનુભવી શકશે કે સરદારનો શબ્દ એ વાસ્તવમાં એક વ્યવહારકુશળ અનુભવીનો શબ્દ છે, એક મુત્સદ્દી અને શાણા રાજનીતિજ્ઞનો શબ્દ છે.
In Gujarat on orders over 299/-