You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Tyare Jivay Chhe
લેખક : હિમલ પંડ્યા
Author : Himal Pandya
225.00
250.00 10% off
પ્રતિભાવાન અને આશાસ્પદ કવિ હિમલ પંડ્યાની 101 ઉત્કૃષ્ટ ગઝલોનો સંગ્રહ. આમાંની કેટલીક રચનાઓ સ્વરાંકિત કરાઈ છે જેની ઓડિયો CD પુસ્તક સાથે ફ્રી છે. પુસ્તકની વિશેષતા એ છે કે દરેક પાનાં પર, પ્રત્યેક ગઝલ માટે એક QR-Code આપ્યો છે, જે સ્કેન કરવાથી મૂળ રચનાનાં પઠન કે સ્વરાંકનનો વિડીયો જોઈ શકાશે.
In Gujarat on orders over 299/-