You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Draupadi **
મહાભારતનું વિરલ પાત્ર એટલે દ્રૌપદી. અગ્નિની જ્વાળાઓમાંથી જન્મેલી અને સ્વયં જ્વાળામુખી થઈને જીવેલી દ્રૌપદીનાં જીવન પર આધારિત આ નવલકથા ભારતીય સાહિત્યની એક યશસ્વી કૃતિ ગણાય છે. પદ્મશ્રી અને જ્ઞાનપીઠ વિજેતા સર્જક પ્રતિભા રાયની આ કૃતિ મૂળ ઉડિયા ભાષામાં પ્રગટ થઇ હતી એ પછી એના વિવિધ ભારતીય ભાષામાં અનુવાદો થયા છે.
In Gujarat on orders over 299/-