લેખક : સિતાંશુ યશસચંદ્ર
Author : Sitanshu Yashaschandra
135.00
150.00 10% off
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને પૃથ્વી થિયેટરના રંગમંચો પર અને દિલ્હી, મુંબઈના રાષ્ટ્રીય નાટ્યમહોત્સવોમાં ભજવાયેલું આ દમદાર નાટક ‘અશ્વત્થામા આજે પણ જીવે છે (અને હણાય છે)’ એ ગુજરાતના સમર્થ નાટ્યકાર સિતાંશુ યશશ્ર્વચંદ્રનું યશસ્વી નાટક છે. રંગભૂમિના રસિયાઓનાં આ માનીતાં નાટક અંગે વધુ જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-