You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Vadvanal
મૂર્ધન્ય સર્જક ધીરુબહેન પટેલની સૌ પ્રથમ નવલકથા એટલે ‘વડવાનલ’.
માનવ કેટલું દુઃખ સહન કરી શકે તેનો તાગ મેળવવા મથે છે. અને બાલ્યાવસ્થાથી જ જે પ્રક્રિયા શરુ થઈ તે જીવનના અંત લગી એનો કેડો મુકતી નથી એ દશાર્વે છે - એના મુખ્ય પાત્રની એકોક્તિ દ્વારા.
ક્યાંય ઉપદેશ નથી તે છતાં માણસે શું કરવું જોઈએ અને શું નહીં તેની સમજદારી આપોઆપ પ્રગટાવતી આ નવલકથાનું પહેલું પાનું વાંચ્યા પછી અંત લગી પહોંચવું અનિવાર્ય થઈ પડે છે. એ ચેતવણી મળ્યા પછી પણ એ વાંચવાનું શરુ કરશો તો અંતે કશુંક મૂલ્યવાન પામવાનો ભાવ પ્રગટશે એટલું તો નક્કી જ છે .
In Gujarat on orders over 299/-