લેખક : ઝવેરચંદ મેઘાણી
Author : Zaverchand Meghani
180.00
200.00 10% off
એક સમયે બંગાળના નાટ્યસમ્રાટ તરીકે ભારે નામના મેળવનાર દ્વિજેન્દ્રલાલ રાયના પ્રખ્યાત બંગાળી નાટકનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કરેલો અનુવાદ. મુઘલ શહેનશાહ અકબરના આક્રમણ વખતે અડીખમ રહેનાર વીર રાણા પ્રતાપનું અપ્રતિમ શૌર્ય અને એ સમયના પ્રસંગો આ નાટકમાં કેન્દ્રસ્થાને છે. સમગ્ર નાટકમાં રાણા પ્રતાપ ઉપરાંત ઘણાં સંબંધિત પાત્રો પણ છે.
In Gujarat on orders over 299/-