લેખક : ઝવેરચંદ મેઘાણી
Author : Zaverchand Meghani
135.00
150.00 10% off
એક સમયે બંગાળના નાટ્યસમ્રાટ તરીકે ભારે નામના મેળવનાર દ્વિજેન્દ્રલાલ રાયના પ્રખ્યાત બંગાળી નાટકનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કરેલો અનુવાદ. મુઘલ શહેનશાહ શાહજહાંની રાજગાદી એનો જ પુત્ર ઓરંગઝેબ કબજે કરે છે અને પિતાને બંદીવાન બનાવે છે ત્યારે શાહજહાંની મનોસ્થિતિ અને પ્રસંગો આ નાટકમાં કેન્દ્રસ્થાને છે. સમગ્ર નાટકમાં શાહજહાં ઉપરાંત ઘણાં સંબંધિત પાત્રો પણ છે.
In Gujarat on orders over 299/-