You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Mannika
મનનિકા એટલે મનન કરવા યોગ્ય રચના. લેખિકાએ વાંચેલા ઉત્તમ પુસ્તકો, રચનાઓનો આધાર લઈને લખેલા આ નાના સુંદર લખાણો મનને વિચારતા કરી મુકે એવાં અને હૃદયને સ્પર્શી જાય એવાં છે. ક્યાંક મનનીય ચિંતનાત્મક લખાણો છે, તો ક્યાંક વાર્તા કે પ્રસંગ સ્વરૂપે આલેખન કરવામાં આવ્યું છે. વિવિધ વિષયોને સ્પર્શતા કુલ 26 લખાણોનો સંગ્રહ.
In Gujarat on orders over 299/-