You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Folk-Stories, Stories on Rural Life & True Accounts > Shreshth Gujarati Lokkathao
લેખક : હસુ યાજ્ઞિક
Author : Hasu Yagnik
207.00
230.00 10% off
ભારતીય સંસ્કૃતિનો સાક્ષાત્કાર કરાવતી 25 ઉત્કૃષ્ટ ગુજરાતી લોકકથાઓનો આ સંગ્રહ ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે: સાહસવીરોની કથાઓ, ચતુર મંત્રીઓની કથાઓ અને લાક્ષણિક કથાઓ. પ્રખર વિષયવિદ્વાન શ્રી હસુ યાજ્ઞિકનું આ પુસ્તક લોકવાર્તાઓના રસિયાઓને તો ગમે એવું છે જ, તે સાથે કથાસાહિત્યના અભ્યાસુઓને પણ ઉપયોગી બને એવી સંક્ષેપ ચર્ચા પણ આપેલી છે, જે આ પુસ્તકની વિશેષતા છે.
In Gujarat on orders over 299/-