You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Hutashan*
લેખક : ધીરુબહેન પટેલ
Author : Dhirubahen Patel
112.00
125.00 10% off
સર્જક ધીરુબહેન પટેલની નારીકેન્દ્રી નવલકથા. દીકરાના લગ્ન પછી સાસુ-વહુના સંબંધો, સંઘર્ષો, માતા અને પુત્રની મનોસ્થિતિ, દીકરા પ્રત્યેનો લગાવ વગેરે વાતો આવરી લેતી આ કથાના કેન્દ્રમાં એક મા અને એની સંવેદના છે. પુત્રના હિત ખાતર પોતાના પુત્રપ્રેમ સાથે સમાધાન કરતી માની આ વાત છે. માની મમતાના અનેક રૂપ હોય છે. અહીં સંતાનો માટે પોતાની મમતાનું બલિદાન આપવામાં પણ પાછીપાની ન કરતી માતાના પાત્રનું અદ્દભુત નિરૂપણ કરવામાં આવ્યું છે.
In Gujarat on orders over 299/-