You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > General Biographies & Pen Portraits > Nokha Manvionu Anokhu Vishva
લેખક : વિજ્યા વાડ, લીલા જોશી
Author : Vijya Vaad, Leela Joshi
202.00
225.00 10% off
મરાઠી ભાષાનાં બેસ્ટસેલર પુસ્તક ‘उंच माणसांचे बेट’ નો ગુજરાતી અનુવાદ.
એક અપંગ વ્યક્તિ માટે સમાજમાં જીવવું ઘણું કપરું હોય છે. ઘણા સંજોગોમાં એમને સતત અપમાન અને ઉપહાસ સહેવાં જ પડે છે. અપંગ હોવાની લાચારી તો જે ભોગવે છે એ જ સમજી શકે.
આ સત્યકથાઓ એવા વિરલાઓની છે જે પંગુતાને હરાવીને જીવનને જીતી ગયા છે. સમાજ અને કુટુંબના સાથ-સહકારથી અપંગ વ્યક્તિનું જીવન પણ કેવું સરસ ખીલી શકે એનું જીવતું ઉદાહરણ એટલે આ પુસ્તકમાં સ્થાન પામેલા વિવિધ માનવીઓ. જેમણે જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરી હોય એવાં સાચાં ઉદાહરણો અહીં જોવા મળે છે. આવા જ નોખાં માનવીઓનું અનોખું વિશ્વ અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. અપંગ વ્યક્તિઓમાં રહેલી આ વિરાટ ક્ષમતાઓ અનેકો માટે પ્રેરણારૂપ બની શકે આવી છે.
In Gujarat on orders over 299/-