You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Jaat Sathe Vaat
લેખક : મનસુખ સલ્લા
Author : Mansukh Salla
180.00
200.00 10% off
મનુભાઈ પંચોળી અને નાનાભાઈ ભટ્ટ જેવા પુણ્યશ્લોક પુરુષોની વિચારધારાને જીવનવ્યવહારમાં ઉતારનારા સંનિષ્ઠ પ્રાધ્યાપક મનસુખભાઈ સલ્લા ઘણા વરસો સુધી ખ્યાતનામ લોકભારતી સંસ્થા સાથે જોડાયેલા હતા. એમના 56 જેટલા જીવનલક્ષી ચિંતનાત્મક લખાણોનો સંગ્રહ.
In Gujarat on orders over 299/-