You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Kshamasva Kaikeyi
લેખક : હરેશ ધોળકિયા
Author : Haresh Dholakia
153.00
170.00 10% off
કૈકેયીને રામના વનવાસ માટે દોષિત મનાઈ છે. દશરથના મૃત્યુ માટે પણ એને જ જવાબદાર ગણવામાં આવી છે. રામાયણ પણ એમ જ કહે છે. પણ, આ વિશિષ્ટ નવલકથામાં કૈકેયીને એક વિશાળ ધ્યેય માટે કામ કરતી દર્શાવવામાં આવી છે. આ કાલ્પનિક કથામાં દશરથનું મૃત્યુ અને રામનો વનવાસ એક ચોક્કસ ધ્યેયસિદ્ધિ માટે છે અને આ વાત રામ વનમાં જાય છે ત્યારે કૈકેયી એમને સમજાવે છે. કૈકેયીનું ધ્યેય છે: રાવણને આર્યાવર્તમાં આવતા અટકાવવો. આ નવલકથા કૈકેયીનું એક નવું જ દર્શન કરાવે છે જે વિશાળ આર્યાવર્ત માટે ઝઝૂમતી દેખાય છે.
In Gujarat on orders over 299/-