You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Dastan Ane Dahapan
લેખક : અંકિત દેસાઈ
Author : Ankit Desai
180.00
200.00 10% off
નોંધ : રિલીઝની અંદાજીત તારીખ 15થી 20 જુલાઈ, 2021. રિલીઝ થયા બાદ પુસ્તકનું શિપિંગ કરવામાં આવશે.
~~~~~~~~~
આ પુસ્તક મૂળ તો ભારતભરની લોકવાર્તાઓ અને વિશ્વભરની વાર્તાઓનું અનોખું પુસ્તક છે.
વાંચન સાથે મનોરંજન પણ આપે એવી શૈલીએ આ વાર્તાઓ પીરસવામાં આવી છે. મનોરંજનથી આગળ જઈને આ વાર્તાઓ બોધ પણ આપે છે. તો ક્યાંક બોધ ઉપરાંત લેખકે શિખામણનો વઘાર પણ કર્યો છે! પત્રકાર-લેખક અંકિત દેસાઈની તાજગીસભર કલમે લખાયેલું, ચોક્કસ ગમી જાય એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-