You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Jivannama
‘કોકટેલ જિંદગી’ સામયિકમાં પ્રગટ થયેલાં, વિષયવૈવિધ્ય ધરાવતા, કુલ 24 સપ્તરંગી ચિંતનલેખો નો સંગ્રહ. પ્રેમથી નીતરતાં આ લખાણોમાં માનવસંબંધોનું ઊંડાણ છે, પ્રકૃતિ છે, દોસ્તી છે, અધ્યાત્મિકતા છે અને જીવનનાં મેઘધનુષી રંગો પણ છે.
સુભાષભાઈનાં જ્ઞાન, ચિંતન અને વિચારોના ત્રિવેણી સંગમ જેવું આ પુસ્તક પાને પાને ચિત્રાંકનો અને ફોટોગ્રાફ્સ સાથે સુંદર માવજત પામ્યું છે.
In Gujarat on orders over 299/-