You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Shri Ramkathanu Swarup
શ્રીરામચરિતમાનસનો પ્રધાન વિષય જ રામકથા છે. રામકથા ઉપરાંત ભક્તિ, જ્ઞાન અને અધ્યાત્મ પણ આ ગ્રંથમાં છલોછલ ભરેલા છે. આ ગ્રંથમાંની ગીતાઓ (14+), સ્તુતિઓ (27+) અને સંવાદો (28+) ની સરળ ભાષામાં સમજૂતિ અને ચિંતન પ્રસ્તુત પુસ્તકમાં છે. ઉપરાંત, શ્રીરામચરિતમાનસનું સ્વરૂપ, તેનાં વિશ્રામસ્થાન, શ્રીરામચરિતમાનસ વંદના પ્રકરણ, શ્રીરામકથાનાં સપ્તસ્થાન, શ્રીરામ અને શ્રીકૃષ્ણલીલાના સમાન પ્રસંગો પણ આવરી લેવાયા છે.
In Gujarat on orders over 299/-