You are here: Home > Health & Fitness > Healing, Reiki, Spiritual Therapies > Shwasthi Siddhi
લેખક : મહેન્દ્ર રાવલ
Author : Mahendra Raval
112.00
125.00 10% off
શ્વાસનો આરંભ અને અંત વચ્ચેનો સમય એટલે જીવન. શ્વાસનું મહત્વ માત્ર જીવતા રહેવા પુરતું જ નથી. શ્વસનક્રિયાથી શરીરના સપ્તચક્રોને જાગૃત કરી શકાય તો એના અનેક ફાયદાઓ થાય છે. શ્વસન જેવી સામાન્ય ક્રિયાને જો વૈજ્ઞાનિક રીતે અનુસરવામાં આવે તો કપરા સંજોગોમાં પણ માનસિક સ્વથતા કેળવી શકાય, લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકાય. પ્રાણાયામ અને યોગમાં શ્વસનક્રિયાનું મહત્વ અને પદ્ધતિ, નાડીઓ અને ચક્રો, સમાધિ, હોમયજ્ઞ, શિવજીની ઉપાસના જેવાં અનેક મુદ્દાઓ આ પુસ્તકના કુલ 65 પ્રકરણોમાં આવરી લેવાયા છે.
In Gujarat on orders over 299/-