You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Pinjar
ભારતીય સાહિત્યના ખ્યાતનામ સર્જક અમૃતા પ્રીતમની બહુચર્ચિત સ્ત્રી-કેન્દ્રી નવલકથા.
ભારતના ભાગલા સમયે જે અમાનુષી અત્યાચારો થયા એમાં સૌથી વધુ સહન કરવાનું સ્ત્રીઓના ભાગે આવ્યું હતું. ખાસ કરીને પંજાબની સ્ત્રીઓએ જે જોયું-વેઠ્યું એની કલ્પના પણ ડરામણી છે. એ સમયખંડની પૃષ્ઠભૂમિમાં આલેખાયેલી નારી વેદનાની આ ગાથા કોઈ પણ સંવેદનશીલ માનવીને હચમચાવી નાખે એવી આ કથાનો રસાળ અનુવાદ શરીફા વીજળીવાળાએ કર્યો છે.
In Gujarat on orders over 299/-