You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Maa ~ Mother
રશિયન સાહિત્યકાર મેક્સીમ ગોર્કીની, ૧૯૦૬માં લખાયેલી આ નવલકથા વિશ્વસાહિત્યની બેજોડ અને મહાન કૃતિઓમાંની એક ગણાય છે.
વિશ્વના કોઈ પણ પ્રદેશમાં બે વર્ગ ખાસ જોવા મળશે: એક શોષિત વર્ગ હશે અને બીજો હશે શોષક વર્ગ. આ કથામાં શોષિતોના ઉદ્ધારનો સૂર છે, મજદૂરોની ક્રાંતિની વાત છે. સાથે એક માતા અને તેની વાત્સલ્યસભર કરુણાની કથની પણ છે. કથામાં રશિયન સમાજની જીવનશૈલી અને ખુમારીનું પણ માર્મિક શબ્દચિત્ર છે. આ મહાનવલનો અત્યંત રસાળ અનુવાદ જયા ઠાકોરે કર્યો છે.
In Gujarat on orders over 299/-