You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Shyamni Maa
માતૃપ્રેમની આ કારુણ્યસભર મહાકથા માત્ર મરાઠી જ નહી પણ ભારતીય સાહિત્યની મહાનતમ કૃતિઓમાંની એક ગણાય છે. મૂળ મરાઠી પુસ્તક ‘શ્યામ ચી આઈ’નો આ રસાળ અનુવાદ વાંચતી વખતે આંખોના ખૂણા ભીના થયા વિના રહી નથી શકતા.
મૂળ લેખક સાને ગુરુજીએ કરાવેલો પુસ્તકનો પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-