You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > 101 Vishvavikhyat Rajnetao
લેખક : અજય ઉપાધ્યાય
Author : Ajay Upadhyay
175.00
195.00 10% off
વિશ્વના ઈતિહાસની કરવટ બદલી નાખનારા, પ્રાચીન સમયથી લઈને વર્તમાન સુધીના 101 શક્તિશાળી નેતાઓના જીવન અને કાર્યની ઝાંખી કરાવતું પુસ્તક. આ 101 નેતાઓમાં પણ વૈવિધ્ય છે. મહાત્મા ગાંધી અને અબ્રાહમ લિંકન જેવા પ્રેરક ચરિત્રો છે, તો હિટલર, ચંગેઝખાન અને મુસોલિની જેવાં ક્રૂર પાત્રો છે અને એલેકઝાન્ડર ધ ગ્રેટ અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવાં મહાન સમ્રાટો પણ છે.
In Gujarat on orders over 299/-