You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Suki Dharti Suka Hoth
લેખક : દિલીપ રાણપુરા
Author : Dilip Ranpura
203.00
225.00 10% off
નિશંકપણે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામે એવી જાનદાર નવલકથા. અનેક આદર્શો, અરમાનો અને ઉચ્ચ ધ્યેયો લઈને સૌરાષ્ટ્રના ઝાલાવાડને નાનકડે ગામડે ગયેલા નવયુવાન શિક્ષકના પતનની આ કરુણકથા છે. એક સડી ચૂકેલો સમાજ આ યુવાનનાં મન અને જીવનમાં પણ કેવો સડો પેદા કરે છે તેની આ કથા દોસ્તોએવ્સ્કી, આલ્બેર કામુ, કાફ્કા જેવા વિશ્વપ્રસિદ્ધ સર્જકોએ રચેલી નૈતિક અધઃપતનની કૃતિઓની યાદ આપાવે છે.
અદ્દભુત સર્જનશીલતા અને યુવાસુલભ આદર્શવાદની આ નવલકથા પહેલીવાર 1967માં પ્રગટ થઇ ત્યારે એ વખતના ગુજરાતી દિગ્ગજ સાહિત્યકારોએ વધાવી લીધી હતી.
In Gujarat on orders over 299/-