You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Yugantar
સો-દોઢસો વર્ષ પહેલા, સૌરાષ્ટ્રના ભાલપ્રદેશના એક ગામ અને તેના સમાજજીવનના સૌંદર્યનાં પરિપ્રેક્ષ્યમાં રચાયેલી, ત્રણ પેઢીઓની વાત આવરી લેતી જાનપદી નવલકથા. આ ગામ એટલે લેખકનું વતન પચ્છમ. લેખકના શૈશવ સંસ્મરણો, એ સમયના જીવનની વિષમતાઓ, કુદરતી સૌંદર્ય, ગામનો વૈભવ, વિશાળ હૃદયના માનવીઓ – આ બધું નવલકથા સાથે જડાઈ ગયું છે.
મૂર્ધન્ય સર્જક માધવ રામાનુજની યશસ્વી કૃતિ.
In Gujarat on orders over 299/-