You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Biographical Novels > The Spy ~ Gujarati
માતા હારી નામની ડચ નૃત્યાંગનાની જગવિખ્યાત સત્યકથા. માતા હારીએ પેરિસમાં પોતાની કારકિર્દી શરુ કરી અને ટૂંક સમયમાં સફળતાના શિખરો સર કર્યાં. અચાનક પહેલાં વિશ્વયુદ્ધની શરૂઆત થઇ અને ફ્રેંચ આર્મીએ જર્મની વતી જાસૂસી કરવાના આરોપસર તેની ધરપકડ કરી અને છેવટે એને સજા-એ-મોત મળી. મોટા પાયે એવું માનવામાં આવતું કે એ નિર્દોષ હતી અને ફ્રેંચ આર્મીએ એને બલીનો બકરો બનાવી હતી. જેલમાંથી માતા હારીએ લખેલા અંતિમ પત્રના આધારે લખાયેલી આ નવલકથા એક એવી અસામાન્ય સ્ત્રીની કથા છે, જેણે સમાજમાં વર્ષોથી ચાલતી રૂઢીચુસ્ત પરંપરાઓનો સામનો કરવાની હિંમત કરી હતી.
આ પુસ્તકના જગમશહૂર લેખક પોલો કોએલોના પુસ્તકોની 20 કરોડથી પણ વધુ નકલોનું વેચાણ વિશ્વભરમાં, જુદી જુદી ભાષાઓમાં થયું છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-