You are here: Home > Literary Criticism, Research & Reference > Halo Bheru Makrand Na Malakma
લેખક : નાથાલાલ ગોહિલ
Author : Nathalal Gohil
360.00
400.00 10% off
સાહિત્યિક મનિષી અને અધ્યાત્મવિભૂતિ શ્રી મકરન્દ દવેનું જીવન અને કાર્ય, એમનું સર્જન અને કૃતિઓનો પરિચય, આસ્વાદ તથા એમના સાહિત્ય પર થયેલા સંશોધનોનો ચિતાર વિદ્વાન સર્જક ડૉ. નાથાલાલ ગોહિલએ આ પુસ્તકમાં આપ્યો છે. મકરન્દ દવેને અનુવાદક તરીકે, વિવિધ વિષયો પરની તેમની સંપાદનકલાને, તેમના આધ્યત્મિક ચિંતનિકાઓને અને તેમના પત્રાચારનો સાહિત્ય મલક ઊભો કરી અક્ષરદેહે વાચકો સામે આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. મકરન્દ દવેને જાણવા-માણવા અને અનુભવવા માટેનું પુસ્તક.
In Gujarat on orders over 299/-