You are here: Home > Folk Literature > Research on Folk Literature > Loksahitya Mimansa
લેખક : નાથાલાલ ગોહિલ
Author : Nathalal Gohil
315.00
350.00 10% off
સંત-સાહિત્ય સમાજને સમરસ બનાવે છે. લોકજાગૃતિ અને સમાજમાં સંસ્કૃતિનું સંવર્ધન લોકસાહિત્ય થકી નિતાંત ચાલતું રહે છે. લોકસાહિત્ય જે તે પ્રદેશની લોકસંધાનને ઉજાગર કરે છે, તેમાં ન તો પરંપરા કે રૂઢિવાદી ચલણોની મર્યાદા હોય છે કે ન તો તેના પ્રત્યે અણગમો. લોકસમાજમાં ઊર્મિઓ, લાગણીઓ અને ધાર્મિક ભાવના જોડાયેલી હોય છે. આ તમામ વિષયોને કેન્દ્રસ્થાને રાખી ડો. નાથાલાલ ગોહિલે ‘લોકસાહિત્ય મીમાંસા’ પુસ્તક વાચકો સામે મુક્યું છે. લોકસંસ્કૃતિના સંવર્ધક સંસ્થાઓ, લોકકલાને જીવતી રાખવાના પ્રયત્નોમાં આ પુસ્તક મદદગાર બની રહે છે. લોકસાહિત્યના તમામ પાસાંઓને આવરી લઇને લખાયેલું સમૃદ્ધ માહિતીપ્રદ પુસ્તક.
In Gujarat on orders over 299/-