You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Kolahalthi Door ~ Far from the Madding Crowd
લેખક : થોમસ હાર્ડી
Author : Thomas Hardy
360.00
400.00 10% off
બ્રિટીશ સાહિત્યકાર થોમસ હાર્ડીએ 1874માં લખેલી આ જગવિખ્યાત નવલકથા વિશ્વસાહિત્યના ઇતિહાસમાં એક અમર કૃતિ ગણાય છે. વિક્ટોરિયન યુગની આ કથાની નાયિકા એક અત્યંત ખૂબસૂરત, મહત્વાકાંક્ષી અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી છે. આવી આધુનિક નારી 21મી સદીમાં જોવા મળે પણ, વિકટોરિયન યુગમાં આવું પાત્ર થોમસ હાર્ડી જ સર્જી શકે. આખી નવલકથામાં ત્રણ પુરુષ પાત્રો નાયિકાને લગ્નનો પ્રસ્તાવ કરે છે. મૂળભૂત રીતે એક ગંભીર પ્રણયકથા એવી આ કૃતિમાં પાત્રોનું આલેખન અને પ્રસંગોની ગૂંથણી તેને રસપ્રદ અને અવિસ્મરણીય બનાવે છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ એટલો જ સુંદર અને રસાળ છે અને એને ગુજરાતના વિચારપુરુષ ગુણવંત શાહની પ્રસંશા પ્રાપ્ત થઇ છે.
In Gujarat on orders over 299/-