You are here: Home > Inspirational, Self Help & Reflective > Memory, Mind, Body Language & Psychology > NLP Technique Dvara Chintamukt Man Ane Rogmukt Sharir
લેખક : કેતન ઠક્કર (ડૉ)
Author : Ketan Thakkar (Dr)
153.00
169.00 10% off
તંદુરસ્ત રહેવા માટે માત્ર પોષણયુક્ત આહાર, કસરત, નિયમિત જીવન કે હેલ્થ સપ્લિમેન્ટસ્ પૂરતાં નથી. આ બધાં ફેક્ટર જરૂરી છે પણ પર્યાપ્ત નથી. સીથી મહત્વનું ફેક્ટર એ છે કે આપણે શું વિચારીએ છીએ, આપણી માન્યતાઓ શું છે, આપણે જીવનમાં શેને અગત્યતા આપીએ છીએ, આપણે આપણા માટે શું વિચારીએ છીએ ... વગેરે. આ દરેક ફેક્ટર કેવી રીતે કામ કરે છે અને આપણે આપણા મનની શક્તિઓનો આપણી તંદુરસ્તી માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે વિશે અત્યંત સરળ ભાષામાં, તાર્કિક અને વૈજ્ઞાનિક ઢબે આ પુસ્તક સમજાવે છે. લેખક અને પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-